SickleCell anemia with Daily Care

#Dr Dexter's 
#SickleCellDiary
#PainNotAgain
=====
સિકલ સેલ એનિમિયા(ડીસીઝ) વાળા વ્યક્તિઓ એ દરોજ ધ્યાન રાખવા જેવી બાબતો...
1) 12 થી 15 ગ્લાસ પાણી દરરોજ પીવુ જોઈએ...

2) Tab Folic Acid ની  1 ગોળી દરરોજ લેવી...

3) Tab Hydroxy Urea ની ગોળી દરરોજ લેવી જોઈએ..( ડૉક્ટર શ્રી ની સલાહ લઈને)

4) વ્યસનો હોયતો ત્યજી દેવા જોઈએ...

5) જો દુઃખાવો થાય તો કોઈ પણ Analgesic Tablet લેવી પણ પછી ડૉક્ટર સાહેબ ને બતાવવું..

6) મલેરિયા ન થાય તેની કાળજી લેવી..મલેરિયા એ એનીમિયા વાળા વ્યક્તિઓ માટે ઘાતક છે...

7) વધુ પડતો શ્રમ ટાળવો..( કોઈપણ activity માં જો વધુ પડતો શ્રમ પડતો હોઈ તો એ ટાળવો)

8) માનસિક તાણ લેવો નહિ..
   - પરીક્ષા સમેય આખી રાત વાંચવું નહિ
  - economic & social stress avoid

9) Tab Iron લેવી નહિ...ફક્ત પ્રેગ્નનન્સી વખતે લેવી...

8) Immunization( Vaccination)  કરાવવું... Pneumococcal vaccine મુકાવો તો વધુ સારું...

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત