Posts

Showing posts with the label SickleCell Diary By Dr Dexter

સિકલ સેલ ટેસ્ટ

 #Dr Dexter's  #SickleCellDiary #PainNotAgain === સિકલ સેલ એ વારસાગત લોહીની બીમારી છે.જેમાં રક્તકણ ગોળાકાર માંથી દાતરડાં આકારના થઈ જવાથી શરીરમાં લોહી ઓછું થઈ જાય છે જેને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવે છે...તમને સિકલ સેલ છે કે નહીં તે જાણવા માટે નીચે મુજબ  ટેસ્ટ કરવા જરૂરી છે 1) Sickling Test - જે સ્ક્રીનીંગ ટેસ્ટ છે જેનાથી તમને સિકલ સેલ છે કે નહીં તે ખબર પડશે 2) HPLC Test- confirmatory test છે .જેનાથી તમને કયા પ્રકારનો સિકલ સેલ છે એ ખબર પડશે 3) PreNatal Diagnostic Test - આ ટેસ્ટથી તમારું આવનાર બાળકને સિકલ સેલ અથવા બીજી કોઈ લોહીની વારસાગત બીમારી છે કે નહીં તે જાણી શકાય છે..( માતા અને પિતા એમ બન્ને ને સિકલ સેલ કે બીજી Hemoglobinopathy હોયતો પ્રેગ્નેનસી ના પ્રથમ 4 મહિના સુધી કરવામાં આવે છે) 4) New Born Screening - બાળક જન્મે કે તરત કરી શકાય જેથી ખબર પડશે કે કોઈ વારસાગત બીમારી બાળકને છે કે નથી.. 5) Genetic Counselling - જે કુટુંબમાં વારસાગત બીમારી છે એમના આવનાર બાળકોને આ બીમારીથી કેવી રીતે બચાવી શકાય એની સલાહ..વિગેરે..

SickleCellAnemia ..Oxygen english

 dr Dexter's Diary SICKLE CELL AWARENESS FOUNDATIONS & TEAM. ===== Sickle cell anemia and oxygen.    When a person with sickle cell anemia has a crisis (unbearable pain), he needs to be taken to the hospital ... and oxygen is an important part of all these things. If the crisis continues, the body is getting less oxygen. Symptoms such as increased heart rate, increased respiratory rate, unbearable body aches even after taking medication, restlessness and insomnia are the symptoms. You have early signs of a lack of oxygen in your body so you can get to the hospital as soon as possible and prevent an over-emergence.

સિકલ સેલ અને મલેરિયા

 #Dr Dexter's  #SickleCellDiary #SickleCellAwarenessFoundation ======== સિકલ સેલ અને મલેરિયા..?  મિત્રો એમ જોવા જઈએ તો સિકલ સેલ અને મલેરિયાને બો જૂનો સંબંધ છે...સિકલ સેલનો ઉદ્દભવજ મલેરિયા થકી થયો છે..એક સાયન્ટિફિક પ્રુફ રૂપે એવું સાબિત થયું છે કે વર્ષો પહેલા જયારે મલેરિયા માટે કોઈ દવાની શોધ નહોતી થઈ તે વખતે જંગલમાં રહેતા આદિવાસીઓને જંગલમાં વધુ મચ્છરોના ઉપદ્ધવને લીધે મલેરિયા વધુ  પ્રમાણમાં થતો અને દવાની શોધ તે સમયે નહોવાથી આ મલેરિયા ને લીધે જંગલમાં રહેલ લાખો લોકો મૃત્યુ પામતા જેથી સમય જતાં શરીરમાં મલેરિયા સામે સ્વરક્ષણ માટે જે  જિનેટિક mutation થયુ તેને સિકલ સેલ માટેનું ઉધભવ સ્થાન કહેવામાં આવે છે..     સિકલ સેલ ટ્રેટ(50%)ને થોડા અંશે ઝેરી મલેરિયા થવાની શક્યતા ઓછી હોઈ છે.હા બીજા type ના મલેરિયા થવાની શક્યતા સરખીજ હોઈ છે..         જ્યારે સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિને હમેશા મલેરીયાથી રક્ષણ મેળવું જોઈએ કારણ કે  મલેરિયા મોટે ભાગે આ સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિઓ માટે જીવલેણ સાબિત થતા હોઈ છે.જેથી આ વરસાદની સીઝનમાં જયારે મચ્છરોનો ઉપદ...

Rare Disease Muscular Dystrophy

મનુષ્ય શરીરની રચના

 #Dr Dexter's  #SickleCellDiary #PainNotAgain ===== મનુષ્ય શરીરની રચના-         મનુષ્યનું સર્જન પુરુષના શુક્રકોષ અને સ્ત્રીના અંડકોષના ફલનથી થાઈ છે.         મનુષ્યમાં કુલ 40000 જનીન(જીન્સ) છે.અને આ બધા જનીન રંગશુત્રો પર આવેલ હોઈ છે .અને આ જનીનજ મનુષ્યનું ભવિષ્ય નક્કી કરે છે.     રંગશુત્રો માં ખામી(Mutation) ઉધભવવાથી(11p15.5 defect )આ સિકલ સેલની બીમારીનો વારસાગત ઉધભવ થાઈ છે.       રુધિર(Blood) PLASMA & BLOOD CELL નું બનેલું હોઈ છે. 1 BLOOD CELL ના ઘટકો.   - Red Blood Cell(RBC)   -White Blood Cell(WBC)   - Platelet =Red Blood Cell(RBC)   RBC માં Hemoglobin આવેલું હોઈ છે.જેનું કામ શુદ્ધ Oxygen ફેફસામાંથી શરીરના અવયવો સુધી પોહચાડવાનું અને Carbon dioxide ને અવયવોથી ફેફસા સુધી લઈ જવાનું કામ કરે છે. - Hemoglobin એ Heme(Iron) & Globin(Protein) થી બનેલો છે.   આ Hemoglobin ની Polypeptide Chin માં પરિવર્તન થવાથી Sickle Hemoglobin(Hb S) બને છે જેને આપણે SICKLE CELL તરીકે ઓળખીએ છીએ...

SickleCell with HIV infection

 #Dr Dexter's  #SickleCellDiary #PainNotAgain ============ Sickle cell Anemia with HIV infection......Case study....      થોડા સમય પહેલાની વાત છે..હું મારા સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્રમાં બેઠો હતો..ઘણા સિકલ સેલ પોઝિટિવ મિત્રો મળીને ગયા...પણ એક મિત્ર સવારથી આવેલ હતો...થોડી વાર અંદર બેસતો તો થોડી વાર બહાર બેસતો....મારી opd પતિ ગઈ હતી...હું જવાની તૈયારી કરી રહ્યો હતો...મારા સાથી મિત્રએ મને એ વ્યક્તિ વિશે માહિતી આપી....મેં એને અંદર બોલાવ્યો... એની ઉમર 25 વર્ષની હશે..મેં કીધું કોઈ કામ છે..?? સવારથી તમે આવેલ છો..?? કોઈની રાહ જોવ છો ?? ધીરેથી મને કીધું કે સાહેબ તમારૂ અંગત કામ છે..હું મારી જગ્યાએ બેઠો અને એને સામે બેસાડી દીધો..સ્ટાફ સમજી ગયો હતો જેથી opd માંથી જતા રહ્યા.. મેં કીધું બોલો હું તમારી શુ મદદ કરી શકું..એણે એની મેડિકલ ફાઈલ મને આપી...મેં ફાઈલ ની સ્ટડી કરી...ફાઇલ પર લાલ અક્ષરથી લખેલુ હતુ. SICKLE CELL ANEMIA WITH HIV POSITIVE CASE..         હું ડૉક્ટર હોવાથી આવા દર્દીઓ મારા પાસે આવતા રહે છે...મેં એની પુરી હિસ્ટરી લીધી...કેટલી વાર હોસ્પિટલમાં દા...

Transcranial Doppler in sicklecell Disease case

 Dr Dexter's Diary SICKLE CELL AWARENESS FOUNDATIONS =========== આજે વાત કરી રહ્યો છું એક નવા ટેસ્ટની જે સિકલ સેલ એનિમિયા(ડીસીઝ) વાળા વ્યક્તિઓએ જરૂરથી કરાવવો જોઈએ... આ ટેસ્ટ નું નામ છે Transcranial Doppler (TCD) Test...આમતો વિદેશોમાં આ ટેસ્ટ સિકલ સેલ ડીસીઝ વાળા વ્યક્તિઓ માટે રકુટિન માં કરવામાં આવે છે પણ આપણાં ભારતમાં આ ટેસ્ટ માટે વધારે જાગૃગતા ના હોવાથી વધારે કરવામાં આવતો નથી.. TCD Test ના ફાયદા એ છે કે આ ટેસ્ટથી જાણી શકાય છે કે સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિને મગજમાં સ્ટ્રોક આવવાની શક્યતા કેટલી છે..અને CV Stroke થવો એ સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિને વધારે શક્યતા છે અને આ  જીવલેણ છે.....જેથી આ ટેસ્ટ બની શકે તો બધા સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિઓ એ કરાવવો જોઈએ..    નોંધ-- SMIMER MEDICAL COLLEGE.SURAT.. RADIOLOGY DEPARTMENT માં આ transcranial doppler test મફત કરી આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તીને આ ટેસ્ટ મફત સાથે આવવા જવાના ભાળા વળતર પણ નિયમો સાર મળવા પાત્ર રહેશે... ---- - ------------ ઉંમર વર્ષ 0 થી 16 ના બાળકોના tcd ટેસ્ટ મફત કરી આ...

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ પ્રોગ્રામ ના implimentaion

 # Dr Dexter ની Diary(SYNAPSE) SICKLE CELL AWARNESS TEAM SYNAPSE ASSOCIATION 09924123714 www.adivasi.co.in - સિકલ સેલ ને જાણીસુ તોજ સિકલ સેલ થી બચી સકિસુ. - આજે વાત કરી સુ આદિવાસી વિસ્તાર માં  સિકલ સેલ પ્રોગ્રામ ના implementation ની - મિત્રો આજે જે વાત કરૂં છું તે મારા અનુભવ,લોકો સાથેની  ચર્ચા,મારા આદિવાસી ડૉક્ટર મિત્રો ના પોતાના અનુભવ ની ચર્ચા કરી રહ્યો છું. - હું કોઈ પણ સિસ્ટમ નો વિરોધ કે વખાણ કરવા માટે આ વાત કરવા માંગતો નથી મારો ઉદેશ્ય ફક્ત આદિવાસી સમાજ માં સિકલ સેલ ના રોગ માટે જાગૃતિ લાવવાનો છે.અને સરકારી પ્રાવધાનો જે લોકો માટે બનાવવા માં આવ્યા  છે તે એમના સુધી પોહીચી શકે એ બાબત છે. -ભરૂચ અને નર્મદા જિલ્લા માટે ના મારા અનુભવ ની વાત કરું તો  Health Department, Govt of GUJARAT na SICKLE CELL ANEMIA CONTROL PROGRAMS નામે એક અલગ વિભાગ ચાલે છે અને આખા ગુજરાત માં સિકલ સેલ ને કાબુમાં લાવવા માટે એક મિશન નું વિઝન નક્કી કરવામાં આવ્યું છે. આને માટે SICKLE CELL NODAL OFFICER અને આખા ગુજરાત માં જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત ના આરોગ્ય વિભાગ માં Epidemic Medical Officer(EMO) ...

Rakshabandan with emotional attachment

#Dr Dexter's #SickleCellDiary #PainNotAgain ============ This post of mine on every Raxabandhan day gives me the driving force for the time to come. A story of Dr Dexter's life struggle ....     Tribute to the dead sister of a brother dedicated to this holy festival Rakshabandh ... Today, on the holy day of Rakshabandhan, I am writing my post today in remembrance of my sister, the late Dr. Petrisha Patel. I have never lost or been disappointed in my life. But 21/12/12. There was a day in my life that shook my life .... My sister who was struggling for life and death for the last 18 days lost her life in the hospital that day ... The cause of her death was this ... sickle cell ... ..  And on the same day this Dr. Dexter Patel .... promised to fight against sickle cell till the last breath of life only at the time of my sister's last farewell .... Promise that I will fight to bring sickle cell mass awareness people till the last breath of my life .....       ...

રક્ષાબંધન ના પવીત્ર દિવસે એક ભાઈની એની મૃતક બહેનને શ્રદ્ધાજલી

આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ તરફ નઝર

Dr Dexter's sickle cell Diary =====  આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ તરફ એક નજર...     હું દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યો છું...નર્મદા અને ભરૂચ જિલ્લો મુખત્વે સામેલ છે....મારા વિસ્તરોમાં મેં અનુભવેલ મારા વિચારો તમારી સમક્ષ મૂકી રહ્યો છું....સરકારી સ્કૂલો,આશ્રમ શાળાઓ, વિવિધ સંગઠનો દ્વારા ચાલતી સ્કૂલો અને આશ્રમ શાળાઓ...   એમ જોવા જઈએ તો જે છે તે બધું બરાબરજ છે કેમ કે શિક્ષણ નો અનુભવ એ ભૂતકાળમાં આદિવાસી વિસ્તારો માટે સારો નથી રહ્યો.... હા ઘણા વિસ્તારોમાં અલગ અલગ લોકો અને સંગઠનો એ આદિવાસી વિસ્તારો શિક્ષણ રૂપી સેવા કાર્યો જરૂર કર્યા છે ....અને એટલેજ આજે આદિવાસી સમાજમાં ઘણો વર્ગ ભણી ગણી ને પગભેર થયો છે..એ વાત અલગ છે કે આજે એજ ભણેલા મોટા ભાગનો વર્ગ પોતાની શિક્ષણ  સંસ્થાઓને ભૂલી ગયો છે( આ શબ્દો મને ઘણા જુના શિક્ષકોએ એમની વ્યથા દ્વારા વ્યક્ત કરી છે)..હા આજે શિક્ષણમાં ઘણું પરિવર્તન આવ્યું છે...સ્કૂલ અને આશ્રમો માં રહેવા,જમવામાં સુવિધાઓ વધી છે....   દરેક જગ્યાએ ઘણી સ્કૂલો અને આશ્રમ શાળાઓ ખુલી ગઈ છે.(મને એવું લાગે છે કે રાફડો ફાટ્યો છે)પણ શિક્ષણની quality કથળતી જાય છે..દરેક ...

ગામડાઓની સફર

Dr Dexter's sickle cell Diary ======== Dr Dexter's ની ગામડાઓની સફર માંથી એક તથ્ય....??   આજે આદિવાસી વિસ્તારો...કુપોષણ, ગરીબી,સિકલ સેલ બીમારીની મહામારી,અંધશ્રદ્ધા, વ્યસનો ,કુરિવાજો, બાળમજૂરી, વીસ્થાપન,ઈર્ષા,રાજકારણ નું દુષણ,શિક્ષણ નો આભવ જેવા મુદ્દાઓ થી ઘેરાયેલો છે...હું જયારે જયારે પણ આ વિસ્તારોની મુલાકાતે જાવ છું ત્યારે ત્યારે આ આદિવાસી વિસ્તારોને એના બદલાયેલા રૂપમાં જોવ છું... નક્કી નથી કરી શકતો કે આને ડેવલોપમેન્ટ કહું કે અધોગતિ.... પ્લાસ્ટિકનો કચરો જેવી રીતે શહેર ને બરબાદ કરી રહ્યો છે એમ હવે આ પ્લાસ્ટિ ગામડાઓ ને એની ઝપેટમાં લઈ રહ્યો છે....નાના બાળકો અને યુવા વર્ગ ને આ મોબાઈલે એવું ઘેલું લગાડીયું છે કે હવે એના વગર જીવન અશક્ય લાગી રહ્યું છે....સિકલ સેલ જન જાગૃતિ એ અમારો એક માત્ર લક્ષ છે....સાથે સાથે મારા અનુભવો પણ લખી રહ્યો છુ.... હું એટલું કહીશ કે હે પ્રભુ તું આ ગામડાં અને એના લોકોને એમની રીતે જીવવા દે જો આ ગામડાઓને આધુનિકરણ નો ચેપ લાગશે તો મારા ભારત દેશની ગણતરી પણ વેસ્ટર્ન કન્ટ્રી  માં આવી જશે...મને મારુ ગામ ગમે છે અને મને  મારા આખરી શ્વાસ પછી ગામની માટીમાં મળી જવાનો ...

સિકલ સેલ સાથે બીજા ઇન્ફેક્શન

#Dr Dexter's  #SickleCellDiary #PainNotAgain ============ Sickle cell Anemia with HIV infection......Case study....      થોડા સમય પહેલાની વાત છે..હું મારા સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્રમાં બેઠો હતો..ઘણા સિકલ સેલ પોઝિટિવ મિત્રો મળીને ગયા...પણ એક મિત્ર સવારથી આવેલ હતો...થોડી વાર અંદર બેસતો તો થોડી વાર બહાર બેસતો....મારી opd પતિ ગઈ હતી...હું જવાની તૈયારી કરી રહ્યો હતો...મારા સાથી મિત્રએ મને એ વ્યક્તિ વિશે માહિતી આપી....મેં એને અંદર બોલાવ્યો... એની ઉમર 25 વર્ષની હશે..મેં કીધું કોઈ કામ છે..?? સવારથી તમે આવેલ છો..?? કોઈની રાહ જોવ છો ?? ધીરેથી મને કીધું કે સાહેબ તમારૂ અંગત કામ છે..હું મારી જગ્યાએ બેઠો અને એને સામે બેસાડી દીધો..સ્ટાફ સમજી ગયો હતો જેથી opd માંથી જતા રહ્યા.. મેં કીધું બોલો હું તમારી શુ મદદ કરી શકું..એણે એની મેડિકલ ફાઈલ મને આપી...મેં ફાઈલ ની સ્ટડી કરી...ફાઇલ પર લાલ અક્ષરથી લખેલુ હતુ. SICKLE CELL ANEMIA WITH HIV POSITIVE CASE..         હું ડૉક્ટર હોવાથી આવા દર્દીઓ મારા પાસે આવતા રહે છે...મેં એની પુરી હિસ્ટરી લીધી...કેટલી વાર હોસ્પિટલમાં દાખલ કરવ...

સિકલ સેલ એક મહા કથા

#Dr Dexter's  #SickleCellDiary #PainNotAgain www.adivasi.co.in ===== સિકલ સેલ ની ભૂતકાળ અને ભવિષ્ય માટે વાત...જે સિકલ સેલના રોક થામ માટે જરૂરી છે... - સિકલ સેલ ને જાણીસુ તોજ સિકલ સેલ થી બચી સકિસુ. - આજે વાત કરીશુ આદિવાસી વિસ્તાર માં  સિકલ સેલ પ્રોગ્રામ ના implementation ની - મિત્રો આજે જે વાત કરૂં છું તે મારા અનુભવ,લોકો સાથેની  ચર્ચા,મારા આદિવાસી ડૉક્ટર મિત્રો ના પોતાના અનુભવ ની ચર્ચા કરી રહ્યો છું. - હું કોઈ પણ સિસ્ટમ નો વિરોધ કે વખાણ કરવા માટે આ વાત કરવા માંગતો નથી મારો ઉદેશ્ય ફક્ત આદિવાસી સમાજ માં સિકલ સેલ ના રોગ માટે જાગૃતિ લાવવાનો છે.અને સરકારી પ્રાવધાનો જે લોકો માટે બનાવવા માં આવ્યા  છે તે એમના સુધી પોહીચી શકે એ બાબત છે. -ભરૂચ અને નર્મદા જિલ્લા માટે ના મારા અનુભવ ની વાત કરું તો  Health Department, Govt of GUJARAT na SICKLE CELL ANEMIA CONTROL PROGRAMS નામે એક અલગ વિભાગ ચાલે છે અને આખા ગુજરાત માં સિકલ સેલ ને કાબુમાં લાવવા માટે એક મિશન નું વિઝન નક્કી કરવામાં આવ્યું છે. આને માટે SICKLE CELL NODAL OFFICER અને આખા ગુજરાત માં જિલ્લા સ્તરે જિલ્લા પંચાયત ના આરોગ્ય...

ગામની એક સાંજ...Dr Dexter સાથે..

Dr Dexter's sickle cell Diary ===== ગામ ની એક સાંજ...       સૂરજ પોતાની અસ્ત સ્થિતિમાં છે...ગામ ના ગોવાળો પોતાના પશુધન ઘર તરફ લાવી રહ્યા છે..હું મારી કાર એક દુનિયાથી બેખબર ગામ તરફ હંકારી રહ્યો છું..લોકો પોતાના ખેતી કામ પતાવી ઘર તરફ આવી રહ્યા છે..બાળકો નિશાળેથી રમતા રમતા પાછા પોતાના ઘર તરફ ભેરુઓ સાથે આવી રહયા છે...    મારો આજે રાતવાશો છે આ ગામમાં...એક મિત્રનું ઘર છે ને એના આગ્રહથી હું આજે સાંજે અહીં લોકો સાથે સિકલ સેલની ચર્ચા કરીશ...   ગામમાં લોકોનો સાક્ષરતા દર ઘણો ઓછો છે..સમજો કે નહિવત છે...હા બાળકો ને હવે નિશાળે મૂકી રહ્યા છે...સ્કૂલ બીજા ગામ હોવાથી બાળકો મસ્તી કરતા જતા આવતા નજરે પડે છે..   હું મારી કાર નજીકના ગામમાં મૂકી પગદંડી રસ્તે આગળ વધુ છુ... રસ્તામાં કેટલાક લોકો મળે છે...થોડી વાતો કરૂં છું પણ એવો અહેસાસ થાય છે કે હું કોઈ બીજા દેશ માંથી અહીં આવી ગયો છું..કારણ કે એમની ભાષા  હું બરાબર સમજી નથી શકતો અને એ લોકો મારી ભાષા બરાબર સમજી નથી શકતા....પણ એ વાત નો અહેસાસ જરૂર થઈ રહ્યો છે કે આ લોકો નિસ્વાર્થ છે..એમની બોલી અને ભાષામાં શાલીનતા છે...થોડું ચ...

ગામડાઓની સફર માંથી...

Dr Dexter's sickle cell Diary ======== Dr Dexter's ની ગામડાઓની સફર માંથી એક તથ્ય....??   આજે આદિવાસી વિસ્તારો...કુપોષણ, ગરીબી,સિકલ સેલ બીમારીની મહામારી,અંધશ્રદ્ધા, વ્યસનો ,કુરિવાજો, બાળમજૂરી, વીસ્થાપન,ઈર્ષા,રાજકારણ નું દુષણ,શિક્ષણ નો આભવ જેવા મુદ્દાઓ થી ઘેરાયેલો છે...હું જયારે જયારે પણ આ વિસ્તારોની મુલાકાતે જાવ છું ત્યારે ત્યારે આ આદિવાસી વિસ્તારોને એના બદલાયેલા રૂપમાં જોવ છું... નક્કી નથી કરી શકતો કે આને ડેવલોપમેન્ટ કહું કે અધોગતિ.... પ્લાસ્ટિકનો કચરો જેવી રીતે શહેર ને બરબાદ કરી રહ્યો છે એમ હવે આ પ્લાસ્ટિ ગામડાઓ ને એની ઝપેટમાં લઈ રહ્યો છે....નાના બાળકો અને યુવા વર્ગ ને આ મોબાઈલે એવું ઘેલું લગાડીયું છે કે હવે એના વગર જીવન અશક્ય લાગી રહ્યું છે....સિકલ સેલ જન જાગૃતિ એ અમારો એક માત્ર લક્ષ છે....સાથે સાથે મારા અનુભવો પણ લખી રહ્યો છુ.... હું એટલું કહીશ કે હે પ્રભુ તું આ ગામડાં અને એના લોકોને એમની રીતે જીવવા દે જો આ ગામડાઓને આધુનિકરણ નો ચેપ લાગશે તો મારા ભારત દેશની ગણતરી પણ વેસ્ટર્ન કન્ટ્રી  માં આવી જશે...મને મારુ ગામ ગમે છે અને મને  મારા આખરી શ્વાસ પછી ગામની માટીમાં મળી જવાનો ...

સિકલ બીટા થેલેસેમીયા કેશ સ્ટડી

Image
#Dr Dexter's  #SickleCellDiary #PainNotAgain ======= Case study of sickle beta thelesemia....With G6PD Deficiency...                       આજે એક બાળકનો કેશ discuss કરી રહ્યો છું...       માતા અને પિતા બન્ને ને કદી પણ જીવનમાં કોઈ આરોગ્યલક્ષી શારિરીક તકલીફ પડી નહતી..જેથી કોઈ ઇન્વેસ્ટિગેશન કરાવેલ નહતા..    અચાનક બાળકને શરીરમાં લોહી ઓછું થઈ ગયું હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું..ઇન્વેસ્ટિગેશન પછી ખબર પડી કે બાળકને સિકલ બીટા થેલેસેમિયા છે...આ જાણી પરિવાર પર આભ ટૂટી પડ્યું...આવુ કેમ અમારી સાથે ?? કેવી રીતે થયું ?? વિગેરે....પછી માતા/ પિતા ની તપાસ કરાવવામાં આવી પિતા સિકલ સેલ ટ્રેટ with G6PDD અને માતા થેલેસેમિયા માયનોર.... અને આ બન્ને ને આ વાહક( minor) બીમારીને લીધે કોઈ શારીરિક તકલીફ પડી નહતી...પરંતુ એમના બાળકને બન્ને ના જીનથી સિકલ બીટા થેલેસેમિયા with G6pdd બીમારી વારસાગત રીતે મળી..... કહેવાનો મતલબ એવો છે કે ભલે તમે ગમે એટલા તંદુરસ્ત હો પણ જો આદિવાસી સમાજ અથવા આદિવાસી વિસ્તારોમાંથી આવતા હોઈ તો જરૂરથી Hb E...

ગામડાઓની સફર

Image
#Dr Dexter's #SickleCellDiary #PainNotAgain Sickle Cell Awareness Foundation ======== આદિવાસી વિસ્તારોની એક લાંબી મુસાફરી કર્યા પછી આ લખવા બેઠો છું..... કેટલાક પ્રશ્નો છે જે મને મુંજવી રહ્યા છે.... 1 શુ મોટા ભાગના આદિવાસીઓ મજૂરી કરીનેજ પોતાનું ગુજરાન ચલાવશે ?? 2 શુ હવે આદિવાસી બાળકો ભણીને આજના કહેવાતા આધુનિકરણ માં પોતાને સ્થાપિત કરી શકશે કારણ કે આજે ગામડાઓની શિક્ષણ વ્યવસ્થા કથળતી જઈ રહી છે ?? 3 શુ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને આજની યુવા પેઢી જાળવી શકશે ??? 4 કુપોસન અને સિકલ સેલ જેવી બીમારીઓ વિશે આદિવાસી વિસ્તારોમાં જાગૃગતા કેટલી ?? અને એના રોકથામ માટે વ્યવસ્થાઓ ની જોગવાઇ ની અસરકારકતા કેટલી ??? 5 વ્યસનો અને અંધશ્રદ્ધા ?? આ એવા પરિબળો છે જે કદાચ આદિવાસી વિસ્તરોના પતન માટે વધારે પડતા જવાબદાર છે. 6 લઘુઉદ્યોગ અને સ્થાનિક રોજગારીની તકો આદિવાસી વિસ્તારોમાં વધારે હોવી જોઈએ કારણ કે અહિયાંના લોકો પોતાના વિસ્તારને છોડીને જવામાં વધારે માનતા નથી એવું મારુ માનવું છે.

સિકલ સેલ પર કાવ્ય રૂપી વાત

Image
Dr Dexter's sickle cell Diary ===== હું છુ સિકલ સેલ ??? જંગલો અને પહાડોમાં હું જોવા મળું છું..અંદાજે 30 ટકાથી પણ વધારે આદિવાસી લોકોમાં હું જોવા મળું છું.. વિશ્વનો પ્રથમ વારસાગત રોગ હું છું...ને પુરા વિશ્વમાં મારી હાજરી છે.. 1910 માં ડો જેમ્સ હેરીકે મને વોલ્ટર નોએલ નામના વિદ્યાર્થીના લોહીમાં શોધી કાઢ્યો હતો ...અને 1922 માં ડો મેશને મને સિકલ સેલ એનિમિયા નામ કરણ કર્યું હતું...મને ભારતમાં 1952 માં તામિલનાડુ રાજ્યના આદિવાસી વિસ્તાર નીલગિરી હિલ માં પ્રથમ વખત શોધી કાઢવામાં આવ્યો હતો...અને હું એક વારસાગત લોહીનો રોગ છુ એમ કહી મને લોકો લોહીનો સિકલીગ ટેસ્ટ કરાવી શોધી કાઢે છે... મારો પ્રકાર ટ્રેટ છે કે ડીસીઝ તે જાણવા લોકો HPLC Test કરાવે છે.. હું જયારે ક્રાયસીસ ફેસમાં હોવ છું ત્યારે અસહ્ય સાંધા અને શરીરમાં પીડા ઉતપન્ન કરું છું...ને શરીરને ફિક્કું પાળીને શરીરમાં લોહી ઓછું કરી નાખું છુ... તમે છતાં મને ઓળખી નથી શકતા એ ભોળા આદિવાસીઓ..???.હું એ રોગ છુ જે તમારા અસ્તિત્વને ધીરે ધીરે ખતમ કરી રહ્યો છું...પણ મારી મોજુદગી નો તમને આભાષ નથી...??? ન જાણે કેટલાયે સરકારી પ્રોગ્રામમાં મારા નામે અઢળક રૂપિયા જતા...

World SickleCellDay 19 June

Image
#Dr Dexter's  #SickleCellDiary #PainNotAgain #WorldSickleCellDay ===== 19 june.WorldSickleCellDay તરીકે આખી દુનિયામાં લોકો મનાવે છે.UN દ્વારા 2008 માં સિકલ સેલ એ Public Health Problem છે એ જાહેર કરવામાં આવ્યું અને આખી દુનિયામાં 19 જૂન 2009 થી World SickleCell Day તરીકે લોકો ઉજવી રહ્યા છે... #ભારતમાં 2011 sensus પ્રમાણે અંદાજે - 2 કરોડ સિકલ સેલ ટ્રેટ - 25 લાખ સિકલ સેલ ડીસીઝ છે --////------- જ્યારે ગુજરાતમાં(સિકલ સેલ એનિમિયા કંટ્રોલ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગ)2006 થી કાર્યરત છે. - 10 લાખ સિકલ સેલ ટ્રેટ - 80 હજાર સિકલ સેલ ડીસીઝ છે.   - આપણે 2020 સુધીમાં No SickleCell Disease child birth માટે નું સુત્ર આપીયુ હતું પરંતુ એ હાંસલ કરી શક્યા નથી.. ---- વર્લ્ડ સિકલ સેલ ના દિવસે આપણે બધા એક પ્રતિજ્ઞા લઈશુ કે હવે પછી ## સિકલ સેલ જન જાગૃતિ થકી સિકલ  1 સેલ એનીમિયા વાળા બાળકોના જન્મ માં ઘટાડો લાવી શકાય 2 સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિઓ તંદુરસ્ત જીવન જીવી શકે 3 સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિઓનું મૃત્યુ દર ઘટાડી શકાય 4 એમની જીવન શૈલી અને આરોગ્ય જળવાય રહે વિગેરે         ...