મનુષ્ય શરીરની રચના

 #Dr Dexter's 

#SickleCellDiary

#PainNotAgain

=====

મનુષ્ય શરીરની રચના-

        મનુષ્યનું સર્જન પુરુષના શુક્રકોષ અને સ્ત્રીના અંડકોષના ફલનથી થાઈ છે.

        મનુષ્યમાં કુલ 40000 જનીન(જીન્સ) છે.અને આ બધા જનીન રંગશુત્રો પર આવેલ હોઈ છે .અને આ જનીનજ મનુષ્યનું ભવિષ્ય નક્કી કરે છે.

    રંગશુત્રો માં ખામી(Mutation) ઉધભવવાથી(11p15.5 defect )આ સિકલ સેલની બીમારીનો વારસાગત ઉધભવ થાઈ છે.

      રુધિર(Blood) PLASMA & BLOOD CELL નું બનેલું હોઈ છે.

1 BLOOD CELL ના ઘટકો.

  - Red Blood Cell(RBC)

  -White Blood Cell(WBC)

  - Platelet

=Red Blood Cell(RBC)

  RBC માં Hemoglobin આવેલું હોઈ છે.જેનું કામ શુદ્ધ Oxygen ફેફસામાંથી શરીરના અવયવો સુધી પોહચાડવાનું અને Carbon dioxide ને અવયવોથી ફેફસા સુધી લઈ જવાનું કામ કરે છે.

- Hemoglobin એ Heme(Iron) & Globin(Protein) થી બનેલો છે.

  આ Hemoglobin ની Polypeptide Chin માં પરિવર્તન થવાથી Sickle Hemoglobin(Hb S) બને છે જેને આપણે SICKLE CELL તરીકે ઓળખીએ છીએ...

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા