Posts

Dexter Bio english

 Dr Dexter Patel..Bio Graphy .. Bharuch (Gujarat .India) ======= 1) I have completed MBBS from GOVT MEDICAL COLLEGE.SURAT and currently working at ESIS (Employees state insurance scheme). ANKLESHWEAR (BHARUCH) AS A I / C MEDICAL OFFICER.Govt Of Gujarat. Since 15 years 2. last 7 yrs 3 I am Mbbs and currently on duty in tribal area and have seen many sickle cell patients and I have lost my doctor sister due to sickle cell. . 4 Struggled at every stage of life ..Never let morale and focus fall..so that no difficulty could distract me from my goal. 5 I spend financially from my and my wife's salary .. (I do not want anyone to discuss this matter for your information) 6 years ago I started a registered NGO called Sickle Cell Awareness Foundation..which includes my doctor friends and my doctor wife..I have got the support and cooperation of volunteers and many health department friends. 7 My whole family supports me in body and mind in this sickle cell mass awareness campaign. 8 I Free S...

સિકલ સેલ કવિતા 26

 --- #SickleCellDiary #MissionSickleCellAwareness હે સિકલ સેલ... તું મારા જીવનમાં મારા જન્મ સાથે જ આવી ગયો હતો. ભલે તારી ઓળખ મને મોડેથી થઈ, પરંતુ તારી આડઅસરો તો જન્મથી જ મારા શરીર પર શરૂ થઈ ગઈ હતી. તારા કારણે સહન કરેલો અસહ્ય દુખાવો મને પછી સમજાયો, પરંતુ ત્યાં સુધીમાં તું મારા શરીરના અનેક અવયવોને નુકસાન પહોંચાડી ચૂક્યો હતો. જ્યારે હું તારા વિશે સાચી જાણકારી મેળવી શક્યો, ત્યારે સમજાયું કે મારા જેવા હજારો આદિવાસી ભાઈ-બહેનોના શરીરમાં પણ તું વર્ષોથી પોતાનું અસ્તિત્વ બનાવી ચૂક્યો છે. પણ હવે સમય બદલાઈ રહ્યો છે... હવે અમે ડરતા નથી, લડી રહ્યા છીએ. જ્ઞાન, જાગૃતિ, સમયસર તપાસ, યોગ્ય સારવાર, દવાઓ અને આનુવંશિક માર્ગદર્શન જેવા શક્તિશાળી હથિયારો સાથે અમે તારી સામે મક્કમપણે ઉભા છીએ. સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશન જેવી સામાજિક સંસ્થાઓ હજારો પરિવારોને જાગૃત કરી રહી છે, દર્દીઓને માર્ગદર્શન આપી રહી છે અને દરેક સિકલ સેલ વોરિયરને આશા તથા હિંમત આપી રહી છે. હે સિકલ સેલ... હવે તારો ડર નહીં, તારી સામે અમારી લડત ચાલુ રહેશે. "જાગૃતિ જ બચાવ છે – અને એક દિવસ સિકલ સેલ મુક્ત ભારત આપણું સપનું નહીં, હકીકત બનશે." –...

Dr Dexter biography english 26

 --- Dr. Dexter Patel – Fighting Sickle Cell Disorder Through Awareness, Prevention & Community Service I am Dr. Dexter Patel, son of Daudbhai Bhurabhai Patel, born in the tribal village of Talodra, in Jhagadia Taluka, Bharuch District, Gujarat. I completed my MBBS from Government Medical College, Surat, affiliated with Veer Narmad South Gujarat University. Since 2002, I have been serving as an Insurance Medical Officer (Class II) at ESIS, Ankleshwar, delivering healthcare and social welfare services to industrial workers across Bharuch and Ankleshwar. Coming from a tribal background, I have personally witnessed the devastating impact of Sickle Cell Disorder—a painful and life-altering inherited blood condition that remains highly prevalent among tribal communities. As there is currently no universally curative solution accessible to all affected populations, early detection, genetic counseling, screening, and community awareness remain among the most effective public health ap...

સિકલ સેલ ફોઉન્ડેશન 26

 #SickleCellDiary સિકલ સેલ ક્લિનિક, જનજાગૃતિ અને શિક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પ્રયત્ન SICKLE CELL AWARENESS FOUNDATION Reg. No.: F/1826/Bharuch Registered under Bombay Public Trust Act, 1950 અમારી તમામ સિકલ સેલ સંબંધિત આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક રહેશે. અમારો પરિચય સિકલ સેલ અવેરનેસ ફાઉન્ડેશન છેલ્લા 13 વર્ષથી વધુ સમયથી આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ અંગે જનજાગૃતિ ફેલાવવા માટે કાર્યરત છે. શાળાઓ, કોલેજો, ITI, આશ્રમશાળાઓ તેમજ ગામડાઓમાં જઈને અમે સિકલ સેલ અંગે સાચી અને વૈજ્ઞાનિક માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ફાઉન્ડેશન એક રજિસ્ટર્ડ NGO છે, જે આદિવાસી ડોક્ટરો અને સમાજસેવામાં સમર્પિત લોકોના સહયોગથી કાર્ય કરે છે. અમારો ધ્યેય આદિવાસી સમાજને સિકલ સેલ જેવી ગંભીર આનુવંશિક બીમારી વિશે યોગ્ય માર્ગદર્શન અને માહિતી ઉપલબ્ધ કરાવવી, જેથી લોકો સમયસર નિદાન અને સારવાર મેળવી શકે તથા આગામી પેઢીને આ રોગથી બચાવી શકાય. સિકલ સેલ જનજાગૃતિ ઉપરાંત અમે વ્યસનમુક્તિ અને શિક્ષણના મહત્વ અંગે પણ જાગૃતિ લાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં અમે આદિવાસી વિસ્તારોમાં 900થી વધુ સિકલ સેલ સ્ક્રીનિંગ અને જનજાગૃતિ કેમ્...

સિકલ સેલ ની શરૂવાત ની વાત

 #sicklecelldiary  #missionsicklecellawareness    સિકલ સેલ જન જાગૃતિ ની શરૂવાત 13 વર્ષ પહેલા કરી હતી ત્યારે ખબર ન હતી કે જીવનમાં લોક જાગૃતિ ને સેવા કરતા કરતા લાખો લોકોના સંપર્ક મા આવીશ... પોતાના માટે જીવતો હું કયારે સાર્વજનિક થઈ ગયો એ ખબરજ ના પડી.. લોકોને મદદરૂપ થતા થતા  કયારે હજારો લોકોના આશીર્વાદ રૂપી હાથ અને દુવાઓ થી પૃથ્વી પરનો ખુદકિસ્મત માણસ બની ગયો.. શરૂવાત ના સમય મા આદિવાસી ગામ અને જંગલો ખુબ ગમતા પરંતુ સમય વીતતો ગયો અને જંગલો ને નજીકથી સમજતો થયો ત્યારે ખબર પડી કે જંગલોની ખુબસુરતી ની સાથે ત્યાં રહેતા આદિવાસીઓ ની સંઘર્ષ ગાથા અને  વિપરીત પરિસ્થિતિ ઓ સાથે જીવન વ્યતીત કરતા લોકોની જીવન કહાનિયો થી તો આપણે પરિચિતજ નથી... સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર ખાતે જયારે એ લોકો મારી પાસે આવે છે ત્યારે ખબર પડે છે અહીંયા સુધી આવવા માટે એ લોકોએ કેટલું ચાલવું પડે છે અને પરોઢ સવારે નીકળવું પડે છે ત્યારે અમારા સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર પર સમય પર આવી પહોંચે છે.. અમે સિકલ સેલ જન જાગૃતિ માટે સંઘર્ષ કરીયે છે જયારે એ લોકો એમના જીવન નિર્વાહા માટે સંઘર્ષ કરતા હોઈ છે... હું આજે એમન...

સિકલ સેલ ફોઉન્ડેશન ની વાત

 #sicklecelldiary  મિત્રો.. સિકલ સેલ અવેરનેશ ફોઉન્ડેશન ને આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ જન જાગૃતિ, નિદાન, સેમિનારો, નિદાન કેમ્પો વિગેરે આરોગ્ય લક્ષી  સેવાઓ કરતા કરતા 15 વર્ષ જેવો સમય થઈ ગયો છે.. 1200 થી પણ વધારે સિકલ સેલ સેમિનારો અને નિદાન કેમ્પો આપના સહિયોગ થકી કરી શક્યા છે.. 500 થી પણ વધારે સિકલ સેલ ડિસિઝ ધરાવતા મિત્રો નિઃશુલ્ક દવાઓ, તપાશ, માર્ગદર્શન વિગેરે લાભો લઈ રહ્યા છે. આશ્રમ શાળા ઓ માં અભ્યાસ કરતા બાળકોને નોટો, પુસ્તકો વિગેરે જરૂરિયાત મુજબની વસ્તુઓ આપી રહ્યા છીએ..    પ્રથમ રવિવારે પ્રકૃતિ જનરલ હોસ્પિટલ. કોડબા ( સાગબારા, નર્મદા ) ખાતે સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષો થી ચલાવી રહ્યા છીએ. દર મહિને અંદાજે 250 થી વધારે સિકલ સેલ ડિસીઝ ધરાવતા મિત્રો નિઃશુલ્ક દવાઓ, તપાસ, માર્ગદર્શન વિગેરે લઈ રહ્યા છે.. અને અ સંખ્યા માં દર મહિને વધારો થતો જઈ રહ્યો છે. દવાઓ અને તપાસ એમ અંદાજે દર મહિને 1લાખ થી વધારે ખર્ચો થઈ રહ્યો છે જેથી જરૂરિયાત મંદ લોકો ને આપણે નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ આપી રહ્યા છીએ..    આ સેવા પત્ર આપ સુધી પોહચાડવાનો એકજ ધ્યેય છે કે આપ બનતી આર...

મારું ગામ 25

 #dextersdiary    તહેવારોના દિવસો ચાલી રહ્યા છે... રસ્તાઓ પર આવન જાવન વધી ગઈ છે.. દરેક મિત્રો જે ગામડેથી શહેરો મા પોતાના વ્યવસાય કે નોકરી માટે આવેલા હતા એ થોડા દિવસો માટે પોતાના વતન તરફ જઈ રહ્યા છે.. જૂની યાદો ને મનમાં ને મનમાં તાજી કરી રહ્યા છે..  ગામની યાદો દરેક ને પોતાનું બાળપણ યાદ કરાવી જાય છે... ભારતીય સંસ્કૃતિ ની આજતો મઝા છે.. મારૂં ગામ...talodra(jhagadia,bhruch)       હું અને મારૂં ગામ....એમ તો હું મારા વતનમાં જતો આવતો રહું છું(વાર,તહેવારે કે પ્રસંગોપાત) પણ બસ ફક્ત આવન જાવન કહી શકાય...ગામમાં શુ ચાલે છે ?? ગામ લોકોને કઈ કઈ તકલીફો છે ?? કે બીજા અનેક પ્રશ્નો વિશે કદી જાણવાની વધારે કોશિશ કરી નથી...છેલ્લા 25 વર્ષથી ગામની બહાર કહી શકું એમ રહ્યો છું....આ બધો સમય ભણવા અને કેરિયર બનાવવામાં વહી ગયો.(આ બધું દરેક માટે જરૂરી છે) એમ તો મારા ગામમાં શિક્ષણ માટે વ્યવસ્થા સારી છે..નજીકમાં હાઈસ્કૂલ સુધીની વ્યવસ્થા છે..એમ મારા ગામમાં ભણેલા લોકોની સંખ્યા ઘણી છે..પરંતુ થોડા સમયથી જોઇ રહ્યો છું કે શિક્ષણમાં થોડો ઠહેરાવ આવી ગયો છે..ઘણું બદલાય ગયું છે અને ઘણું બદલાય રહ્...