Avascular Necrosis of Bone in sickle cell Snemia
Dr Dexter's Diary
SICKLE CELL AWARENESS FOUNDATIONS
=========
આજે વાત કરી રહ્યો છું સિકલ સેલ એનિમિયામાં થતા શરીરના સાંધા ઘસાવાથી પ્રક્રિયાની Avascular Necrosis (AVN) & OSTEOMYELITIS.....મોટે ભાગે 20 વર્ષની ઉંમર પછી સિકલ સેલ એનિમિયા ધરાવતા લોકોને આ બીમારી થવાની શક્યતા હોઈ છે.આ થવાનું કારણ એમ છે કે સિકલ ક્રાયસીસ અને બીજા ઇન્ફેક્શન ને લીધે શરીરના સાંધા માં લોહીનું પરિભ્રમણ બરાબર નથવાથી ત્યાં લાંબા સમય બાદ સાંધા ઘસાય જવાની( Necrosis due to interrupt blood supply )શક્યતા રહેલી છે જેને લીધે Avascular Necrosis & OSTEOMYELITIS of long Bone થવાની શક્યતા રહેલી છે...
આ પ્રકાર ની સમસ્યા મારા ભાઈ ને થઈ હતી અમે સુરત બતાવ્યું હતું ત્યાંની દવા લાવ્યા હતા અને અત્યારે સારું છે
ReplyDelete