સિકલ બીટા થેલેસેમીયા કેશ સ્ટડી

#Dr Dexter's 

#SickleCellDiary
#PainNotAgain
=======
Case study of sickle beta thelesemia....With G6PD Deficiency...
                      આજે એક બાળકનો કેશ discuss કરી રહ્યો છું...
      માતા અને પિતા બન્ને ને કદી પણ જીવનમાં કોઈ આરોગ્યલક્ષી શારિરીક તકલીફ પડી નહતી..જેથી કોઈ ઇન્વેસ્ટિગેશન કરાવેલ નહતા..
   અચાનક બાળકને શરીરમાં લોહી ઓછું થઈ ગયું હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું..ઇન્વેસ્ટિગેશન પછી ખબર પડી કે બાળકને સિકલ બીટા થેલેસેમિયા છે...આ જાણી પરિવાર પર આભ ટૂટી પડ્યું...આવુ કેમ અમારી સાથે ?? કેવી રીતે થયું ?? વિગેરે....પછી માતા/ પિતા ની તપાસ કરાવવામાં આવી પિતા સિકલ સેલ ટ્રેટ with G6PDD અને માતા થેલેસેમિયા માયનોર.... અને આ બન્ને ને આ વાહક( minor) બીમારીને લીધે કોઈ શારીરિક તકલીફ પડી નહતી...પરંતુ એમના બાળકને બન્ને ના જીનથી સિકલ બીટા થેલેસેમિયા with G6pdd બીમારી વારસાગત રીતે મળી..... કહેવાનો મતલબ એવો છે કે ભલે તમે ગમે એટલા તંદુરસ્ત હો પણ જો આદિવાસી સમાજ અથવા આદિવાસી વિસ્તારોમાંથી આવતા હોઈ તો જરૂરથી Hb Electrophoresis(HPLC) Test કરાવો..(જેથી કરી વારસાગત બ્લડ ડીસીઝ થી બચી શકાય)...
આદીવાસી સમાજમાં આ સિકલ સલનું પ્રમાણ 20 થી 35 % જેટલું છે..અને હવે થેલેસેમિયા પણ વધી રહ્યો છે...??? આ એક એલાર્મ છે..જો નહિ જાગો તો પતી જશો....
સિકલ સેલ જન જાગૃતિ એજ માત્ર આનો ઉપાય..👍👍👍

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત