Transcranial Doppler in sicklecell Disease case
Dr Dexter's Diary
SICKLE CELL AWARENESS FOUNDATIONS
===========
આજે વાત કરી રહ્યો છું એક નવા ટેસ્ટની જે સિકલ સેલ એનિમિયા(ડીસીઝ) વાળા વ્યક્તિઓએ જરૂરથી કરાવવો જોઈએ...
આ ટેસ્ટ નું નામ છે
Transcranial Doppler (TCD) Test...આમતો વિદેશોમાં આ ટેસ્ટ સિકલ સેલ ડીસીઝ વાળા વ્યક્તિઓ માટે રકુટિન માં કરવામાં આવે છે પણ આપણાં ભારતમાં આ ટેસ્ટ માટે વધારે જાગૃગતા ના હોવાથી વધારે કરવામાં આવતો નથી..
TCD Test ના ફાયદા એ છે કે આ ટેસ્ટથી જાણી શકાય છે કે સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિને મગજમાં સ્ટ્રોક આવવાની શક્યતા કેટલી છે..અને CV Stroke થવો એ સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિને વધારે શક્યતા છે અને આ જીવલેણ છે.....જેથી આ ટેસ્ટ બની શકે તો બધા સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિઓ એ કરાવવો જોઈએ..
નોંધ-- SMIMER MEDICAL COLLEGE.SURAT..
RADIOLOGY DEPARTMENT
માં આ transcranial doppler test મફત કરી આપવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તીને આ ટેસ્ટ મફત સાથે આવવા જવાના ભાળા વળતર પણ નિયમો સાર મળવા પાત્ર રહેશે...
---- - ------------
ઉંમર વર્ષ 0 થી 16 ના બાળકોના tcd ટેસ્ટ મફત કરી આપવામાં આવશે.
----------------------------------
વધુ જાણકારી માટે સંપર્ક
Dr Dexter Patel
SICKLE CELL AWARENESS FOUNDATIONS
9924123714
Comments
Post a Comment