સિકલ સેલ ટેસ્ટ

 #Dr Dexter's 

#SickleCellDiary

#PainNotAgain

===

સિકલ સેલ એ વારસાગત લોહીની બીમારી છે.જેમાં રક્તકણ ગોળાકાર માંથી દાતરડાં આકારના થઈ જવાથી શરીરમાં લોહી ઓછું થઈ જાય છે જેને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવે છે...તમને સિકલ સેલ છે કે નહીં તે જાણવા માટે નીચે મુજબ  ટેસ્ટ કરવા જરૂરી છે

1) Sickling Test - જે સ્ક્રીનીંગ ટેસ્ટ છે જેનાથી તમને સિકલ સેલ છે કે નહીં તે ખબર પડશે

2) HPLC Test- confirmatory test છે .જેનાથી તમને કયા પ્રકારનો સિકલ સેલ છે એ ખબર પડશે

3) PreNatal Diagnostic Test - આ ટેસ્ટથી તમારું આવનાર બાળકને સિકલ સેલ અથવા બીજી કોઈ લોહીની વારસાગત બીમારી છે કે નહીં તે જાણી શકાય છે..( માતા અને પિતા એમ બન્ને ને સિકલ સેલ કે બીજી Hemoglobinopathy હોયતો પ્રેગ્નેનસી ના પ્રથમ 4 મહિના સુધી કરવામાં આવે છે)

4) New Born Screening - બાળક જન્મે કે તરત કરી શકાય જેથી ખબર પડશે કે કોઈ વારસાગત બીમારી બાળકને છે કે નથી..

5) Genetic Counselling - જે કુટુંબમાં વારસાગત બીમારી છે એમના આવનાર બાળકોને આ બીમારીથી કેવી રીતે બચાવી શકાય એની સલાહ..વિગેરે..

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા