સિકલ સેલ વાળા બાળકો કઈ કઈ રમતો રમવી શકે

#Dr Dexter's 
#SickleCellDiary
#NoPainAgain
#MissionSickleCellAwareness 
=====
સિકલ સેલ ટ્રેટ કે એનિમિયા વાળા વ્યક્તિઓ(બાળકો કે વિદ્યાર્થીઓ)એ કયા પ્રકારની રમતો કે કસરત(વ્યાયામ) રમવી જોઈએ...
1) સિકલ સેલ ટ્રેટ વાળા વ્યક્તિઓ દરેક પ્રકારની રમતો કે કસરત કરી શકે.
2) સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિઓ(વિદ્યાર્થીઓ)ને એમની બાળ સહજ રમતો રમી શકે છે..એવી રમતો જેમાં શારીરિક શ્રમ વધુ નહિ પડે ( અથવા જે ક્રિયાઓ કરવામાં ઓક્સીજન ની જરૂર વધારે પડતી પડે એવી ક્રિયાઓ ઓછી કરવી)ઇન્ડોર કે આઉટ ડોર રમતો રમવી પરંતુ strenuous exercise ( જેવી કે લાંબી દોડ,ખોખો,any heavy compitative games)..જો બની શકે તો આવા લોકો ઇન્ડોર ગેમમાં પોતાનું કેરિયર બનાવી શકે પરંતુ compitetive ગેમ્સમાં પોતાનું કેરિયર બનાવવાની કોશિશ કરવી નહીં,સિકલ સેલ એનિમિયા વાળા લોકો જીમમાં જઈ શકે પરંતુ heavy કસરતો કરવી નહીં..યોગા કે મેડિટેશન કરવું વધારે હિતાવહ છે...
આવા લોકોએ પર્વતારોહણ કરવું નહીં..
આ મારા પોતાના મંતવ્યો છે..બની શકે આમાં થોડા exceptation પણ હોઈ શકે....પણ મારા અનુભવો હું તમારી સાથે શેર કરી રહ્યો છું..મારો કહેવાનો મતલબ કોઈને ડરાવવાનો કે ખોટુ માર્ગદર્શન આપવાનો નથી...આ બાબતે વધુ વાત કરીશું....???

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત