Corona worrier

#Dr Dexter's 
#SickleCellDiary
#PainNotAgain
#IndiaFightAgainstCorona
===
હા હું આરોગ્ય વિભાગનો ફરજંદ છુ.
હા હું સરકારી કર્મચારી છુ.
હા હું અહીંયા થી તહીંયાં અટવાયા કરતો માણસ છુ.
હા હું લોકો દ્વારા વગોવી કાઢેલ વ્યક્તિ છુ.
હા હું એજ છુ જે ને આજે લોકો ભગવાનનું રૂપ માને છે.
હા હું કોરોના ફાઈટર છુ.
હા હું એજ છુ જેને લોકો આળસુ અને બેજવાબદાર માનતા હતા.
હા હું દેશ બચાવવા ખાતર જાન ની બાઝી લગાવી દઈસ.
હા અમે સરકારી કર્મચારીઓ છે.
હા અમે ઘર છોડી દેશ ખાતર જાનની બાઝી લગાવી દઈસુ.
અમે આળસુ પણ નથી ને લાલચુ પણ નથી.પણ સમયના માર્યા છે ..
જયારે દેશ ને જરૂર હોય છે ત્યારે હમેશાં પ્રથમ હરોળમાં ઉભા રહ્યા છે..
હા હું આરોગ્ય વિભાગનો ફરજંદ છુ..
Dr Dexter ની કોરોના ડાયરી માંથી...🙏🙏🙏👍👍👍

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત