PreNatal Diagnostic Test in SickleCell couple
Dr Dexter's Diary
SICKLE CELL AWARENESS TEAM
========
સિકલ સેલ ધરાવતા યુગલ નો
Prenatal Diagnosis for sickle કયા યુગલ માં કરવામાં આવે જો
1) બન્ને સિકલ સેલ ટ્રેટ હોઈ તો
2)બંન્ને માંથી એક સિકલ ટ્રેટ અને બીજાને
થેલેસેમિયા ટ્રેટ,Hb CTrait,HbD trait
3) એક સિકલ ટ્રેટ ,બીજાને સિકલ ડીસીઝ
આવા કપલ જયારે માં બાપ બનવા જઈ રહ્યા હોઈ તે બહેનોએ પ્રેગ્નન્સી ના પ્રથમ 3 મહિનામાં નિષ્ણાત ગાયનેક ડોક્ટર શ્રી પાસે જઈ સલાહ લેવી ફરજિયાત છે...જેથી કરીને આવનાર બાળક સિકલ સેલ એનિમિયા થી પીડિત આવશે કે નહીં તેની તપાસ કરવામાં તમને મદદરૂપ થાય...
નીચે મુજબના ટેસ્ટ તમને મદદરૂપ થઇ શકે છે...
1) DNA ANALYSIS
2) AMNIOCENTESIS TEST
3) CHORIONIC VILLOIS TEST....
Guj Govt Health Department એ અમુક જગ્યાએ AMNIOCENTESIS TEST Free કરી આપવાની વ્યવસ્થા કરેલ છે.
આ બધી બાબતો તમને એટલા માટે જણાવી રહ્યો છે કે જો તમે ઉપરના કોઈ કેટેગરીમાં આવતા હોય અથવા તમારી આજુબાજુમાં હોઈ તો માહિતી આપી.... આવનાર પેઢીને સિકલ સેલ એનિમિયા થી બચાવવામાં મદદરૂપ થઈ શકો..
Dr Dexter Patel
Sickle Cell Awareness Team

Comments
Post a Comment