SickleCell Anemia pt take care in corona effect
#Dr Dexter's
#SickleCellDiary
#PainNotAgain
=====
સિકલ સેલ એનિમિયા ધરાવતા લોકોએ હાલ જે કોરોના વાઇરસની મહામારી આપણા દેશ અને વિશ્વમાં જે રીતે પ્રસરી રહી છે તે જોતા સિકલ સેલ એનિમિયા વાળા વ્યક્તિઓએ વધારે તકેદારી રાખવી જરૂરી બને છે..
1) પ્રથમ તો બને ત્યાં સુધી ઘરમાં રહી આરામ કરવો...વધુ પડતા લોકોના સંપર્કમાં આવવું નહીં.
2) પૌષ્ટિક આહાર લેવો
3) માસ્ક અને હેન્ડ સેનીટાયઝર નો ઉપયોગ કરવો.( હાથ સુવ્યવસ્થિત ધોવા)
4) પૂરતો આરામ અને પાણી પીવું
5)હાલ પૂરતું બને ત્યાં સુધી હોસ્પિટલની મુલાકાત ટાળવી..
6) ઘરમાં કોઈને શરદી ખાંસી હોયતો અલગ રૂમ માં રાખવો
7)કોઈ પણ જાતના કોરોના ના લક્ષણ જણાતા અથવા વિદેશથી આવેલા મિત્રો ના સંપર્કથી બચવું
8) તમને તમારા શરીરમાં કોરોના વાયરસ ના લક્ષણો જણાય તો સિવિલ હોસ્પિટલ( સરકારી હોસ્પિટલ) નો સંપર્ક કરવો...
Comments
Post a Comment