SickleCell Anemia when BT needed
Dr Dexter's Diary
SICKLE CELL AWARENESS FOUNDATIONS & TEAM
==========
શુ દરેક સિકલ સેલ એનિમિયા ના દર્દી ને લોહી ચડાવવાની જરૂર ખરી...અને કયારે લોહી ચડાવવાની જરૂર પડે...???
આ એવો મુદ્દો છે જેના ફાયદા અને ગેરફાયદા એમ બન્ને છે...જેથી આ બાબત સમજવી જરૂરી છે..
લોહી ની દર્દીને આવશ્યક્તા કયારે પડે ??
===================
-જો શરીરમાં 6gm%થી ઓછું અને શરીરમાં તકલીફ પડતી હોઇ તો લોહી ચઢાવવું પડે.
- શરીરનો દુઃખાવો તમામ ઉપાયો પછી પણ સારો નથાય તો.
- સિકવેસ્ટ્રેશન ક્રાયસીસ માં
-એક દિવસમાં જો શરીરમાં 1.5 gm% થી વધુ લોહી ઓછું થાય તો.
-શરીરમાં વધારે લોહી મતલબ કે હિમોગ્લોબીન વધારે થઇ જવાથી પણ લોહી જાળું થઈ જઈ તખલીફમાં વધારો કરી શકે છે જેથી બની શકે તો whole blood ની જગ્યાએ PCV BLOOD આપી શકાય તો વધારે સારુ...
- ફ્રેશ બ્લડ આપવું વધારે હિતાવહ અને અસરકારક છે.
મિત્રો આ એક જાણકરી છે જે તમને સમજવા આપી રહ્યો છું...દર્દી જ્યાં દાખલ હોઈ અને જે ડો એની સારવાર કરી રહ્યા હોઈ એજ તમને એ વખતની દર્દીની પરિસ્થિથી અનુરૂપ સલાહ આપી શકે અને એજ ડો ને ખબર હોય કે હાલમાં દર્દી માટે શું જરૂરી છે...
Comments
Post a Comment