#SickleCellDiary

 #SickleCellDiary 

સિકલ સેલ બીમારી ધરાવતા વ્યક્તિઓમાં મારા અનૂભવ મુજબ 16 થી 30 વર્ષ ની ઉમર ધરાવતા વ્યક્તિઓ સહુથી વધારે આ સિકલ સેલના લીધે હેરાન થઈ રહ્યા છે..કારણ કે આ ઉંમરમાં ભણવાનું,નોકરી,લગ્ન અને જીવનને ઠરીઠામ કરવાનું હોઈ છે..અને આજ ઉંમરમાં લોકોને psychological સપોર્ટની ખાસ જરૂર પડતી હોઈ છે..મારા અનુભવ પ્રમાણે સિકલ સેલ ડીસીઝ ધરાવતી છોકરીઓ ને લગ્ન અને નોકરી બન્ને માટે ઘણી તકલીફો પડતી મેં જોઈ છે..હું આ સિકલ સેલ વોરિયર માટે પોતે આત્મ નિર્ભર બને એ માટે સકારાત્મક પગલાં માટે પ્રયત્નસીલ છુ. જો કોઈ સંસ્થા કે વ્યક્તિ આ બાબતે મદદરૂપ થવા ઇચ્છુક હોઈ તો મારો સંપર્ક કરે..

Dr Dexter Patel 

9924123714

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત