Dr Dexter Bio graphy
Dr Dexter Patel..Bio Graphy..
Bharuch(Gujarat .India)
=======
1)I have completed MBBS from GOVT MEDICAL COLLEGE.SURAT and currently working at ESIS (Employees state insurance scheme). ANKLESHWEAR (BHARUCH)AS A I/C MEDICAL
OFFICER.Govt Of Gujarat. Since 15 years
2. last 7 yrs
3 હું Mbbs છું અને હાલ આદિવાસી વિસ્તારમાં જ ફરજ બજાવી છે અને ઘણા સિકલ સેલના દર્દીઓ જોયા છે અને મે સિકલ સેલ ને લીધે મારી તબીબ બહેનને ગુમાવી દીધી છે.હવે મારા જીવનનો એકજ ધ્યેય છે કે બીજા કોઈના પણ સ્નેહીજનોને આ બીમારીથી જાણકારીના અભાવે રિબાવવા નહિ દઈશ.
4 જીવનના દરેક તબક્કે સંઘર્ષ કર્યો છે..મનોબળ અને લક્ષ ને કદી નીચે પડવા નથી દીધું..જેથી કોઈપણ મુશ્કેલી મને મારા ધ્યેય થી વિચલિત નથી કરી શકી.
5 હું આર્થિક ખર્ચ મારા અને મારી પત્નીના પગાર માંથી ખર્ચ કરૂં છું..(આ તમારી જાણ માટે હું નથી ઈચ્છતો કે આ બાબતે કોઈ ચર્ચા કરે)
6 મેં 1 વર્ષ પહેલાં Sickle Cell Awareness Foundation નામનું રજીસ્ટર NGO છે..જેમાં મારા તબીબ મિત્રો અને મારી તબીબ પત્ની નો સમાવેશ છે..મારી સાથે વોલેન્ટર્સ અને ઘણા આરોગ્ય વિભાગના મિત્રો નો સાથ અને સહકાર મળેલ છે.
7 મારો આખો પરિવાર આ સિકલ સેલ જન જાગૃતિ મુહિમ માં તન અને મન થી મને સાથ અને સહકાર આપે છે.
8 હું ફ્રી સિકલ સેલ જન જાગૃતિ કેન્દ્ર
ચલાવું છે.1) પ્રથમ રવિવારે સાગબારા(નર્મદા) ;(2) ત્રીજા રવિવારે તલોદરા( ઝઘડીયા,ભરૂચ)
અહીંયા હું સિકલ સેલ ની દવા,નિદાન અને councelling મફત કરું છું..છેલ્લા 5 વર્ષ થી આ કાર્ય કરું છું..અને 5000 થી વધારે સિકલ સેલ પીડિત લોકોને નિદાન અને માર્ગદર્શન
આપીયુ છે..1000 થી વધારે સિકલ માર્ગદર્શન સેમિનાર સ્કૂલ,કૉલેજ અને આદિવાસી ગામોમાં કર્યા છે..
9 સિકલ સેલ એક વારસાગત રોગ છે અને એને રોકવાનો એકમાત્ર સરળ ઉપાય એની જાણકારી અને સાચી સમજ કેળવવાની છે હું એ માટે ગામે ગામ વોલેન્ટર્સ તૈયાર કરી સિકલ સેલની જાણકારી દરેક વ્યક્તિ સુધી પહોંચે અને આવનારી પેઢીને રોગમુક્ત રાખવાની નેમ સાથે જન જાગૃતિ હેતુ કાર્યરત રહીશું.
10 .જેમ આગળ જણાવ્યું એમ સિકલસેલ રોકવા માટેની મહત્વનો ઉપાય એની સાચી સમજ અને જાણકારી છે આ અભિયાનમાં મદદ કરવા ઇચ્છનાર વ્યક્તિ કે સંસ્થા લોકો સુધી સિકલ સેલ ની સાચી સમજણ કરી પહોંચાડીને મને મદદરૂપ થઇ શકે અને એ માટે હું એમને સિકલ સેલની જાણકારી અને જરૂરી માહિતી નિઃશુલ્ક આપીશ.
11 અમે ડિજિટલ સોશ્યિલ મેડિયાનો ઉપીયોગ કરી લોકોને સિકલ સેલ જન જાગૃતિ અને લોકોના પ્રશ્નો ના નિરાકરણ માટે પ્રયત્નશીલ છે.
Dr Dexter..9924123714
Email - dexterpatel@gmail.com
= Facebook.
Dexter Patel
= Facebook Page
Sickle Cell Awareness Foundation
Sickle Cell Awareness Foundation (@awareness_cell)
SickleCellFoundation
Comments
Post a Comment