સિકલ સેલ માટે કરવામાં આવતા ટેસ્ટ
#Dr Dexter's
#SickleCellDiary
==============
સિકલ સેલ જાણવા માટે કરવામાં આવતા લેબોરેટરી ટેસ્ટ...
A = Screening Test
-------------
1) સિકલિંગ ટેસ્ટ(Turbidity Test)
B = Confirmatory Test
----------------
1) HPLC OR Hb Electrophoresis Test
આ ટેસ્ટ થીજ તમને ખબર પડશે કે તમને કયા પ્રકારનો સિકલ સેલ છે..
C = Pre Netal Diagnostic Test
1) Amniocentesis Test
2) Chronic Villai Test
આ ટેસ્ટ માતાના ગર્ભમાં જે બાળક છે તે ને કોઈ વારસાગત બીમારી(સિકલ સેલ વિગેરે) છે કે નહીં તે જાણવા માટે છે..પ્રેગ્નન્સી ના 4 મહિનાની અંદર આ ટેસ્ટ કરાવવો પડે..
D = New Born Genetic Testing
આ ટેસ્ટ નવા જન્મેલા બાળકને કોઈ વારસાગત બીમારી છે કે નહીં તે જાણવા માટે છે.
E = Cranial Doppler
આ એક પ્રકારની brain ની સોનોગ્રાફી છે જેનાથી સિકલ સેલ ડીસીઝ વાળા વ્યક્તિ ને Stroke થવાની શક્યતા વિશે ખબર પડે છે..
F = Tab Hydroxy Urea જે લોકોને ચાલે છે તે લોકોએ દર 3 મહિને CBC,LIVER & KIDNEY PROFILE BLOOD TEST કરવાનો હોઈ છે..
આ એક સમજણ છે જે તમને જાણકારી માટે આપી રહ્યો છું..તમારે કયા ટેસ્ટ કરાવવા અને ક્યારે કરાવવા એ તમને ટ્રેટમેન્ટ કરતા ડૉક્ટરજ સારી રીતે કહી શકશે..આ એક સમજણ છે..ફક્ત તમારી જાણકારી માટે
Comments
Post a Comment