Donation

 #SickleCellDiary 

#donateforeducation


મિત્રો..

Talodra (Jhagadia,Bharuch)

ખાતે અમે સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર ચલાવી રહ્યા છે..અમે અહીંયા દર મહિને 3 જા રવિવારે સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ ચલાવી રહ્યા છે..પરંતુ ઘણા સમયથી અમને એમ લાગી રહ્યું છે કે અહીંના નાના બાળકોને બેઝિક જ્ઞાન,સ્કૂલ નું મહત્વ, ભણતરથી થતા ફાયદા વિગેરે વિશે જાગૃત કરવાની જરૂર છે ,બાળકો સાથે એમના વાલીને પણ ભણતરનું મહત્વ સમજાવવું જેથી એ લોકો એમના બાળકોને ભણતર તરફ પ્રેરિત કરી શકે..

    અમે તલોદરા ખાતે સ્માર્ટ કલાસીસ,કોમ્પ્યુટર જ્ઞાન,રમતો,વિજ્ઞાન અને વિશ્વના બાળકો સાથે આપણા બાળકો પણ ચર્ચા કરી શકે એવી વ્યવસ્થા ઉભી કરવા જઈ રહ્યા છે..આ અમારો એક નાનકડો પ્રયાસ છે..આપણા સહકાર સાથે આગળ વધિશું...તમારો સાથ અને સહકાર હમેશા અમારી સાથે રહ્યો છે જે બદલ આભાર..


નીચે આપેલ એકાઉન્ટ એ રજીસ્ટર NGO છે.12A & 80G પણ certified છે..અને હું પોતે Dr Dexter જેનું સંચાલન કરું છું..

Bank Detail for online payment..(Sickle Cell Awareness Foundation)

============

Bank Name - Axis Bank Ltd

                        Gidc branch

                        Ankleshwar

= Account Name -

    SICKLE CELL AWARENESS  FOUNDATION

=Account No - 919010045956003

= IFS CODE -

   UTIB0000458

======

CONTACT PERSON FOR ANY QUARRY

DR DEXTER PATEL

9924123714

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા