બેનર સિકલ સેલ
સિકલ સેલ એક વારસાગત લોહીની બીમારી છે જે મોટે ભાગે આદિવાસી સમાજમાં જોવા મળે છે.. હજારો આદિવાસી સમાજના લોકો આ બીમારીથી પીડાય રહ્યા છે પરંતુ આ રોગ વિશેની અજાણતા અને જાગૃતિના અભાવને લીધે આજે પણ સિકલ સેલ ડીસીઝ ધરાવતા બાળકો પેદા થઈ રહ્યા છે..આપણે બધાંએજ મળી આ રોગ વિશે જન જાગૃતિ લાવવી પડશે અને સરકાર શ્રીના આરોગ્ય વિભાગ દ્વારા જે પ્રોગ્રામ સિકલ સેલ ને રોકવા માટે પ્રજા માટે છે એનો લાભ લેવા લોકોને સમજાવવું પડશે..
1)સિકલ સેલ બીમારી એટલે શું ?
2) સિકલ સેલ બીમારી આદિવાસી સમાજમાં કેમ વધારે જોવા મળે છે ?
3) સિકલ સેલ બીમારીથી કેવી રીતે બચી શકાય ?
4) લગ્ન પહેલા સિકલ સેલ કુંડળી મેળવવી કેમ જરૂરી છે ?
5) સિકલ સેલ ડીસીઝ વિશે જાણવું કેમ જરૂરી છે ?
6) સિકલ સેલ તમને છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય )
7) સિકલ સેલ તમારી આવનાર પેઢીમાં ના આવી શકે એ માટેના ઉપાયો કયા ?
8) ગુજરાતમાં સિકલ સેલ ડીસીઝ અને ટ્રેટની સંખ્યા કેટલી ??
9) સિકલ સેલ રોગ વિશે જન જાગૃતિ કેટલી જરૂરી ??
આવા હજારો સવાલોના જવાબ જાણવા માટે અમે તમારી સાથે અને પાસે ઉપલબ્ધ છીએ..
Dr Dexter Patel
Sickle cell awareness foundation..
9924123714
નિઃશુલ્ક સિકલ સેલ માર્ગદર્શન કેન્દ્ર..
1) સાગબારા(નર્મદા),
પ્રથમ રવિવાર..
પ્રકૃતિ હોસ્પિટલ
2) તલોદરા(ઝઘડીયા)
તિજો રવિવાર..
સિકલ સેલ ફોઉન્ડેશન.
ટેકરા ફળિયું
Comments
Post a Comment