Sickle cell story 2
#sicklecelldiary
પ્રતીક..એક સિકલ સેલ વોરિયેર..ઉમર 7 વર્ષ..જ્ન્મના 1 વર્ષ પછીજ સિકલ સેલ એના શરીર પર હાવી થઈ ગયો હતો.. લોહી ચઢાવવું,હોસ્પીટલમાં દાખલ થવું એ એના જીવન માટે ક્રમ બની ગયો હતો..માતા અને પિતા બન્ને ને સિકલ સેલ હતો જેથી એ લોકોને સિકલ સેલ માટે ક્યાં જવું એ ખબર હતી..પરંતુ સિકલ પોતાના બાળકને થતો રોકી શકાય એ માટે કાળજી નહિ લઈ શક્યા ??..આજે પ્રતીક ઘણા ડોકટરો પાસે બતાવી ચુકિયો છે..પરંતુ વેકસિનેશન,મેડીકેસન વિગેરેની જાણકારી ના અભાવને લીધે ઘણી વાર દવાઓ રેગ્યુલર નથી લઈ શકતા..આર્થિક અને શારીરિક એમ બન્ને પરિબળો લોકોને મજબૂર બનાવી રહ્યા છે..
Comments
Post a Comment