સિકલ સેલ ડીસીઝ ધરાવતી મહિલાઓની ચર્ચા

 #sicklecelldiary

#femalewithsicklecelldisease

સિકલ સેલ ડીસીઝ ધરાવતી મહિલાઓને ખાસ એક વાતનું ધ્યાન દોરવા માંગુ છું..

કારણ કે હું ઘણી વાર સિકલ સેલ ડીસીઝ ધરાવતી મહિલાઓને મળું છુ અને એમની તકલીફો વિશે માહિતગાર થાવ છુ.. જયારે પણ હું સિકલ સેલ ડીસીઝ વાળી મહિલા જ્યારે પ્રેગનન્ટ હોઈ ત્યારે મળ્યો છુ અથવા એની સાથે ચર્ચા કરી છે ત્યારે મને ઘણા અનુભવો થયા છે જે વિશે તમારી સાથે ચર્ચા કરીશ. પરંતુ આવી પ્રેગનન્ટ મહિલાઓ ઘણી વાર ગંભીર મેડીકલ કોમ્પ્લિકેશન માંથી પસાર થાય છે અને ઘણી વાર એના બાળક કે પોતાના જીવનની પણ આહુતિ આપવી પડતી હોઈ છે..

આથીજ મારા અનુભવ મુજબ જ્યારે પણ તમને સિકલ સેલ ડીસીઝ છે એમ ખબર પડે એટલે એની સંપૂર્ણ જાણકારી અને આરોગ્ય વિષયક સલાહ લો..ખાસ કરીને સ્ત્રીઓ એ લગ્ન કરતા પહેલા અને લગ્ન પછી અને પ્રેગ્નન્સી ધારણ કરતા પહેલા સિકલ સેલ ડિસીઝ ધરાવતી સ્ત્રીઓ એ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની નિષ્ણાત લોકો પાસે માર્ગદર્શન લેવું જોઈએ જેથી કરી પાછળથી તકલીફો ઓછી પડે અને કોમ્પ્લિકેશનથી બચી શકાય..

વધુ જાણકારી માટે સંપર્ક નંબર..

Dr Dexter patel

9924123714

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત