ડોનેશન અપીલ

 #SickleCellDiary 

મિત્રો..સિકલ સેલ ફોઉન્ડેશન છેલ્લા 10 વર્ષોથી આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ જન જાગૃતિ અને નિઃશુલ્ક સિકલ સેલ કલીનીક(દવાખાનું) ચલાવી રહ્યા છે.હજારો સિકલ સેલ પીડિત લોકો આનો લાભ લઈ રહ્યા છે..દિવસો વીતતા જઈ રહ્યા છે એમ સિકલ સેલ પીડિત મિત્રોની સંખ્યામાં દવાઓ અને તપાસ માટેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે..મારી નિઃશુલ્ક OPD માં બાળકોની સંખ્યા 50% જેટલી હોઈ છે..એમે એમને દવાઓ સાથે પૌષ્ટિક આહાર ,ભણવામાં પ્રોત્સાહન મળે એ માટેની વસ્તુઓ વિગેરે સહાય કરવા માંગી રહ્યા છે અને એ માટે અમને તમારી આર્થિક કે બીજી રીતની મદદની જરૂર છે.. અમને મદદરૂપ થવા નીચે મુજબ બેન્ક ડિટેલ છે..

એક બાળકનો ખર્ચો મહિને 500 રૂપિયા જેટલો અંદાજીત આવી રહ્યો છે..જે મિત્રો આ બાળકો ની સહાય દત્તક લેવા ઇચ્છતા હોય તે મને જાણ કરે..

Dr Dexter Patel 9924123714

Sickle cell awareness foundation

Free Sickle cell OPD

1)પ્રથમ રવિવાર

   Prakruti Hospital

   Kodba( sagbara) narmada

2) ત્રીજો રવિવાર

    Talodra (tekrafalya)

     Jhagadia( Bharuch)

Bank Detail for online payment .. (Sickle Cell Awareness Foundation ============

Bank Name - Axis Bank Ltd ,Gidc branch

Ankleshwar

= Account Name - SICKLE CELL AWARENESS FOUNDATION

= Account No - 919010045956003

= IFS CODE -

 UTIB0000458

======

CONTACT PERSON FOR ANY QUARRY

DR DEXTER PATEL

9924123714

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત