19 june 22 world sickle cell Day

 #sicklecelldiary

#19juneworldsicklecellday 

#prakrutihospital

#kodba(sagbara)

વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે સિકલ સેલ ફોઉન્ડેશન દ્વારા .પ્રકૃતિ જનરલ હોસ્પિટલ .કોડબા ( સાગબારા) ખાતે સિકલ સેલ સ્ક્રીનીંગ ,સારવાર અને સલાહ ,માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવેલ હતો..500 થી વધારે લોકોએ આ કેમ્પનો લાભ લીધો..311 જેટલા સિકલ સેલ Hplc test કર્યા અને 210 સિકલ સેલ ડીસીઝ ધરાવતા લોકો નીકળ્યા..સિકલ સેલ અવેરનેસ ફોઉન્ડેશન, sayapse એસોસિએશન, પ્રકૃતિ જનરલ હોસ્પિટલ, અને બીજા ઘણા ડોકટર મિત્રો અને વોલેન્ટર સાથીઓ આભાર..80 જેટલા ડૉક્ટર મિત્રો,અને 50 જેટલા વોલેન્ટર મિત્રોના સાહિયોગ થકી આજે અમે ઘણા  મિત્રોના જીવનમાં અજવાળું લાવવાનો પ્રયત્ન કર્યો છે..આ ભગીરથ કાર્યમાં અંમને Gazellia Hemex Dx નો સહકાર મળ્યો..આભાર દરેક મિત્રોનો...સિકલ સેલ પીડિત મિત્રોના જીવનને અમારે દુઃખ રહિત બનાવવી છે..

નામી ,અનામી લોકોના સહકાર બદલ આભાર..દરેકના નામ લખી શકતો નથી માટે ક્ષમા..

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત