Happy Anniversery

 #sicklecelldiary

#happyanniversery

જીવનના ઘણા ઉતાર ચઢાવ અમે સાથે પાર કર્યા છે.જીવન સંગીની બનીને અને એક મિત્ર બનીને જીવનના આટલા વર્ષો એક બીજાની ખામી અને ખૂબીને અપનાવી આજે અમારો સંબંધ ઘણો પરિપક્વ બની ગયો છે. સિકલ સેલને આદિવાસી વિસ્તારોમાંથી નાબૂદ કરવાના મારા અભિયાનમાં મારી સાથે હમેશા એક કદમ આગળ મજબૂત મનોબળ સાથે ઉભી રહે છે..કુટુંબને ઓછો સમય આપી શકતો હોવા છતાં સિકલ સેલ પીડિતોને મારી વધારે જરૂર છે એમ કહી ફરી મને સિકલ સેલ નાબુદી અભિયાનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે..લોક સેવા કરતા કરતા ઘણી વાર મારે લીધે એણે પણ સહન કરવું પડતું હોઈ છે..આટલા વર્ષો સાથે રહીને એકજ વાત કહીશ તેરા જેસા યાર કહા..એક પત્ની,માતા, દીકરી,વહુ અને વડીલ ની ભુમિકા તે તારી આવડતથી નિભાવી છે.. Happy Anniversary to My Life..Dr Jyoti weeds Dr Dexter...18 yrs to infinity..🎂🎂💐💐💐💐💐


Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત