World child labour Day

 #sicklecelldiary

#worldchildlabourday

        બાળમજૂરી એ આપણા દેશનો એક વિકટ પ્રશ્ન છે..બાળ મુજરી થકીજ ઘણા બધા પ્રશ્નો ઉદ્ધભવે છે..આદિવાસી સમાજમાં બાળમજૂરીએ એક ગંભીર પ્રશ્ન છે..ધીરે ધીરે આ પ્રમાણ વધી રહ્યું છે જે ના કારણો ઘણા છે ?? આદિવાસી  બાળકો થોડા મોટા થાય પછી એ એમના મા બાપ સાથે મજૂરી તરફ વળી જાય છે કારણ કે ઘર ચલાવવામાં મદદરૂપ થઇ શકે..શિક્ષણનું મહત્વ એમના માં બાપ ને સમજાવવું પડશે..મફત,સારું અને નજીક શિક્ષણ મળશે તોજ આ બાળકો ભણી શકશે..રોડ પર કામ કરતા,શેરડી કટિંગ કરતા અથવા આવા મજૂરો જે હમેશા પોતાની કામની જગ્યાઓ બદલતા રહે છે એવા મજૂરોના બાળકોમાં આ બાળમજૂરી સંખ્યા વધારે છે..સમાજે અને સરકારે આ બાબતે ગંભીર વિચાર કરવો રહ્યો..

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત