સિકલ સેલ એનિમિયા ધરાવતા બાળકો માટે શાળાના શિક્ષકો માટે સલાહ
#sicklecelldiary
સિકલ સેલ એનિમિયા ધરાવતા શાળામાં ભણતા બાળકો માટે સલાહ..
- સિકલ સેલ એનિમિયા ધરાવતા બાળકોના વાલીઓએ સ્કૂલના વર્ગશિક્ષિક અને આચાર્યને સિકલ સેલની જાણ કરવી
- શાળામાં વધારે પડતો શારીરિક શ્રમ પડે તેવી કસરતો,રમત કે કામ ન કરવું
- શાળામાં અભ્યાસ દરમિયાન વારે ઘડીએ પેશાબ કરવા જવું પડે તો છૂટ આપવી( પાણી વધારે પીવાથી)
- વર્ગશિક્ષિક ને સિકલ સેલ ક્રાયસિસ ના લક્ષણો વિશે માહિતગાર જરવા જેથી તાકીદ ની પરિસ્થિતિમાં ડોક્ટરની સારવાર લઈ શકાય..
Comments
Post a Comment